તારી સાથે જયારે ચાલતો હતો..
જીવન નો કાંટો પણ ચાલતો હતો...
તારા કદમ ની એક અહટ થી...
મન ની ઠાધક પામતો હતો...
તારી સાથે જયારે ચાલતો હતો..
એ કહું છુ કે જયારે તારી સાથે ચાલતો હતો...
અને તારી વાતો ને સંભાળતો હતો...
જીવન ના હલોડા માણતો હતો....
અને જીંદગી ના ગમો ઉડાડતો હતો...
તારી મોટ્ટી આંખો માં...
હું ભાવી સપનાઓ જોતો હતો...
તારા કળા કેશ માં...
સવાર સાંજ નો મેળ આવતો હતો..
એ સખી આ સૌ તો હું જાણતો હતો...
તો એ તને સરખું માનતો નતો....
આવા દિવસો એ જોવાના હશે....
એ તો હું સહેજ એ
એ સખી એ સૌ તો મેં જાણ્યું ની.....
સારા સાથ નું સુખ મેં માણયુ નહિ...
આજે ભૂખ્યા ની જેમ રખડું છુ...
મળતું તું જયારે આપડે જામ્યું નહિ....
જીવન નો કાંટો પણ ચાલતો હતો...
તારા કદમ ની એક અહટ થી...
મન ની ઠાધક પામતો હતો...
તારી સાથે જયારે ચાલતો હતો..
એ કહું છુ કે જયારે તારી સાથે ચાલતો હતો...
અને તારી વાતો ને સંભાળતો હતો...
જીવન ના હલોડા માણતો હતો....
અને જીંદગી ના ગમો ઉડાડતો હતો...
તારી મોટ્ટી આંખો માં...
હું ભાવી સપનાઓ જોતો હતો...
તારા કળા કેશ માં...
સવાર સાંજ નો મેળ આવતો હતો..
એ સખી આ સૌ તો હું જાણતો હતો...
તો એ તને સરખું માનતો નતો....
આવા દિવસો એ જોવાના હશે....
એ તો હું સહેજ એ
એ સખી એ સૌ તો મેં જાણ્યું ની.....
સારા સાથ નું સુખ મેં માણયુ નહિ...
આજે ભૂખ્યા ની જેમ રખડું છુ...
મળતું તું જયારે આપડે જામ્યું નહિ....