કેટલું મુશ્કિલ છે તારા થી દૂર થવું
એ મને આજ સમઝાય છે..
તારા ખિખિયાટા ના ભંકરાઓ
મને આજે સંભળાય છે..
તારી આંખો નું ભોલુપન
મને આજ દેખાય છે
તારા અવનવા અવાજો મને
આજ સંભળાય છે..
લોકો કહે દીકરી એ તો લક્ષ્મી નો અવતાર
પણ મને તો એ લક્ષ્મી ની તાળીયો થી જ છે પ્યાર
એ હંસે તો જેમ કે પડે સવાર
તે રડે તો જાણે પક્ષિયો નો અવાજ
તારું રીખવાનું જાણે જગ આખું ચાલે
તારું પડવાનું જાણે જગ મારુ થમે
તું તો મારા જગત નું એક માત્ર કેન્દ્ર છે
તારું હસવાનું જાણે જગત નો પરિવેશ છે
હું અગર કહું કે તું જ મારુ જગત છે
અને હું તો તારો ભગત છુ
------ડેડીકેટેડ TO મેરી બેટી------
એ મને આજ સમઝાય છે..
તારા ખિખિયાટા ના ભંકરાઓ
મને આજે સંભળાય છે..
તારી આંખો નું ભોલુપન
મને આજ દેખાય છે
તારા અવનવા અવાજો મને
આજ સંભળાય છે..
લોકો કહે દીકરી એ તો લક્ષ્મી નો અવતાર
પણ મને તો એ લક્ષ્મી ની તાળીયો થી જ છે પ્યાર
એ હંસે તો જેમ કે પડે સવાર
તે રડે તો જાણે પક્ષિયો નો અવાજ
તારું રીખવાનું જાણે જગ આખું ચાલે
તારું પડવાનું જાણે જગ મારુ થમે
તું તો મારા જગત નું એક માત્ર કેન્દ્ર છે
તારું હસવાનું જાણે જગત નો પરિવેશ છે
હું અગર કહું કે તું જ મારુ જગત છે
અને હું તો તારો ભગત છુ
------ડેડીકેટેડ TO મેરી બેટી------
No comments:
Post a Comment