તારી આંખો નો સથવારો....
મારા જીવન નો સહારો
તું જ છે મારા માં.
મારા જીવન નો સહારો
તારી વાતો નો ભણકારો...
મારા દિવસો નો સહારો
હું કહું છુ કે દૂર છુ તારા થી...
હું કહું છુ કે મજબૂર છુ મારા થી
પણ તારી વાતો તો છે મારી પાસે
તો ક્યાં દૂર છુ તારા થી.,,
તું જ છે મારા માં.
હું જ ચુ તારા માં...
જુદા તો આપડે થયા જ નથી....
કારણ કે હજી શ્વાસ છે મારા માં...
તું છે મારી સામે।.
હું છુ તારી સામે
બન્ને આંખો નો સથવારો।...
આ જીવન નો સહારો।.........
No comments:
Post a Comment